Talati Practice MCQ Part - 2 સક્રિય રોના પ્રથમ સેલ પર જવા નીચેનામાંથી ___ કી વપરાય છે ? ESC EMI TAB HOME ESC EMI TAB HOME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આઈન્ટસ્ટાઈનના ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆cm² E = ∆mc² E = ∆mc E = mc² E = ∆cm² E = ∆mc² E = ∆mc E = mc² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ? લાલટ અસ્લાલિ આલસી અલટ લાલટ અસ્લાલિ આલસી અલટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ? આણંદ લુણેજ નવસારી ખેડા આણંદ લુણેજ નવસારી ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. 1750 2000 1500 1800 1750 2000 1500 1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાનાર્થી શબ્દ આપો :– 'પન્નગ’ સિત નંગ સાપ દોરડું સિત નંગ સાપ દોરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP