Talati Practice MCQ Part - 2 ‘સોદાગર’ શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ? મધુરાય ખબરદાર પ્રીતમ ભાલણ મધુરાય ખબરદાર પ્રીતમ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ? ચુનીલાલ મડિયા જયંતિ દલાલ મણીલાલ દેસાઈ સિતાંશુ યશચંદ્ર ચુનીલાલ મડિયા જયંતિ દલાલ મણીલાલ દેસાઈ સિતાંશુ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ? 13 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી ? મૈક્સવેલ વોલ્ટા ડીઝલ માઈકલ ફેરાડે મૈક્સવેલ વોલ્ટા ડીઝલ માઈકલ ફેરાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ___ પોર્ટ વિશેષ પ્રકારની સંગીત યંત્રો e-સંગીત કાર્ડ (Sound Card) સાથે જોડે છે. CPU MIDI BUS USB CPU MIDI BUS USB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP