કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ?

એલોન મસ્ક
મુકેશ અંબાણી
જેફ બેઝોસ
માર્ક ઝુકરબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
માહિતી અને પ્રાસરણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP