કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? અમેરિકા ફ્રાન્સ ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? ન્યુઝીલેન્ડ જાપાન સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જાપાન સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ CSIR ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ CSIR ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 24 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટ્વિટરમાં 9.2%ની ભાગીદારી કોણે ખરીદી ? માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી એલન મસ્ક જેફ બેજોસ માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી એલન મસ્ક જેફ બેજોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP