ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 60 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 40 સભ્યો 60 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 40 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? પાંચમી નવમી ચોથી સાતમી પાંચમી નવમી ચોથી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. અદાલતનો આશરો લઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP