ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ? અનુચ્છેદ-5 અનુચ્છેદ-3 અનુચ્છેદ-4 અનુચ્છેદ-2 અનુચ્છેદ-5 અનુચ્છેદ-3 અનુચ્છેદ-4 અનુચ્છેદ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? RBIના ગવર્નર નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ RBIના ગવર્નર નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 12 14 10 13 12 14 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ? 324 284 224 384 324 284 224 384 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___ અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP