Talati Practice MCQ Part - 2
તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ?

Talati Practice MCQ Part - 2
દેશમાં શ્વેત ક્રાંતિનું મૂખ્યમથક કયુ રાજ્ય છે ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

મળેલા જીવ
માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP