ભારતનું બંધારણ (Constitution Of India) મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ? પાંચ વર્ગમાં બે વર્ગમાં ત્રણ વર્ગમાં ચાર વર્ગમાં પાંચ વર્ગમાં બે વર્ગમાં ત્રણ વર્ગમાં ચાર વર્ગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46મા 44મા 40મા 42મા 46મા 44મા 40મા 42મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 17 42 38 19 17 42 38 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 353 આર્ટિકલ – 355 આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 353 આર્ટિકલ – 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા લોકસભાના સ્પીકર વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP