Talati Practice MCQ Part - 3
રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

9%
7%
6%
5.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

સંદિગ્ધ
જૂઠુ
સંક્ષિપ્ત
વિસ્તૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP