Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ? માતૃહૃદય શ્રણ્વંતુ લખમી મહાપ્રસ્થાન માતૃહૃદય શ્રણ્વંતુ લખમી મહાપ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ. સ્વભાવોક્તિ રૂપક અન્યોક્તિ વિરોધાભાસ સ્વભાવોક્તિ રૂપક અન્યોક્તિ વિરોધાભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ? 6260 9390 7825 15650 6260 9390 7825 15650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ? દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામાં ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામાં ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘અરુણાચલ પ્રદેશ’ કયારે રાજ્ય બન્યું ? 1982 1987 1985 1989 1982 1987 1985 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ? પરાકાષ્ટા શ્રેષ્ઠ વિશિષ્ટ કનિષ્ઠ પરાકાષ્ટા શ્રેષ્ઠ વિશિષ્ટ કનિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP