Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?
Talati Practice MCQ Part - 2
રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ?