Talati Practice MCQ Part - 3
ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

બાબુભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
ચિમનભાઈ પટેલ
સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

રાય પિથોરા
નરસિંહ વર્મન
યશો વર્મા
અજય વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માનસ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી’ કયા રાજ્યમાં આવેલ છે ?

આસામ
કર્ણાટક
પશ્ચિમ બંગાળ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP