Talati Practice MCQ Part - 3
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ?

પ્લાઝમા
ઉલ્કા
કોરોના
સીરીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

તાપી
ડાંગ
નર્મદા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોશી
ગુણવંતરાય આચાર્ય
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP