Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રસાકર્ષણ
પ્રકાશસંશ્લેષણ
શ્વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિસ્ટન સ્મિથે કયા શાસકને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું ?

કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
રામગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

ભજન મંડળી
અધમૂઓ
રેવાશંકર
સિંહાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP