Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ? આપઘાત અખોવન બધા સાચા અલ્લાબેલી આપઘાત અખોવન બધા સાચા અલ્લાબેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ? ઈન્કલાબ સરફરોશી કી તમન્ના જન ગણ મન વંદે માતરમ્ ઈન્કલાબ સરફરોશી કી તમન્ના જન ગણ મન વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્યારે રામની ઉંમર 18 વર્ષ ત્યારે રાજુની ઉંમર 50 વર્ષ થશે. રાજુની ઉંમર રામની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે ? 48 36 44 40 48 36 44 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જળવાયુએ ક્યા બે વાયુનું મિશ્રણ છે ? CO 2 - C2 CO - C આપેલ પૈકી એક પણ નહીં CO - C2 CO 2 - C2 CO - C આપેલ પૈકી એક પણ નહીં CO - C2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 312 રૂા.ના 66(2/3)% એ 200 રૂા. થી કેટલા વધારે છે ? 8 રૂ।. 96 રૂ।. 4 રૂ।. 104 રૂ।. 8 રૂ।. 96 રૂ।. 4 રૂ।. 104 રૂ।. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વેળુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વૃણ ચેહ અંક રેતી વૃણ ચેહ અંક રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP