Talati Practice MCQ Part - 3
એક મહિલાની તરફ ઈશારો કરીને શૈલેષે કહ્યું કે તે મારી માતાની દિકરીના પિતાની માતાની દીકરી છે. તો સ્ત્રીનો શૈલેષ સાથેનો શું સંબંધ થાય ?
Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે
Talati Practice MCQ Part - 3
એક કામ A અને B 12 દિવસમાં, B અને C 15 દિવસમાં, C અને A 20 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C એક સાથે મળીને કાર્ય કરે તો તે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?