ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ? 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે... એક પણ નહિ વિશેષધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. જન્મસિદ્ધ અધિકાર છે. એક પણ નહિ વિશેષધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. જન્મસિદ્ધ અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 10% 15% 5% 20% 10% 15% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP