ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ? સ્વીડન ડેન્માર્ક ફિનલેન્ડ ઓસ્ટ્રેલિયા સ્વીડન ડેન્માર્ક ફિનલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ? ચાર વર્ગમાં ત્રણ વર્ગમાં બે વર્ગમાં પાંચ વર્ગમાં ચાર વર્ગમાં ત્રણ વર્ગમાં બે વર્ગમાં પાંચ વર્ગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ 6 અનુચ્છેદ 5 અનુચ્છેદ 7 અનુચ્છેદ 9 અનુચ્છેદ 6 અનુચ્છેદ 5 અનુચ્છેદ 7 અનુચ્છેદ 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? આપેલ તમામથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP