ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દિન ક્યારે આવે છે ? 3 જુલાઈ 26મી નવેમ્બર 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ 3 જુલાઈ 26મી નવેમ્બર 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ? સંઘ યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી રાજ્ય યાદી સંયુક્ત યાદી સંઘ યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી રાજ્ય યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 60 75 100 90 60 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP