ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 8-11
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 14-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

દીવાની અધિકાર છે.
મૂળભૂત ફરજ છે.
રાજકીય અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ?

પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
સાતમો બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP