Talati Practice MCQ Part - 4 ___ મધરબોર્ડનું એક ઘટક છે જે કમ્પ્યૂટરના પ્રોસેસર અને અન્ય ઘટકો દ્વારા ઉત્પાદિત ગર્મીને અવશોષિત કરે છે. CPU સર્કિટ COMS બૈટરી North bridge Heat sink CPU સર્કિટ COMS બૈટરી North bridge Heat sink ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ? અનુચ્છેદ–332 અનુચ્છેદ–330 અનુચ્છેદ–334 અનુચ્છેદ–331 અનુચ્છેદ–332 અનુચ્છેદ–330 અનુચ્છેદ–334 અનુચ્છેદ–331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ફલોરસ્પાર માટે પ્રસિદ્ધ ડુંગરગામ કયા જિલ્લામાં આવેલ છે ? ડાંગ છોટાઉદેપુર તાપી વલસાડ ડાંગ છોટાઉદેપુર તાપી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ? ફિલ્ડ આપેલ તમામ રો રેકોર્ડ ફિલ્ડ આપેલ તમામ રો રેકોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી એક પંખી ભુલભરેલ લખાણ ખરાબ અક્ષર સુદ્રઢ લખાણ એક પંખી ભુલભરેલ લખાણ ખરાબ અક્ષર સુદ્રઢ લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP