સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 25/3 23/5 27/4 29/4 25/3 23/5 27/4 29/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 5 7 0(zero) 4 5 7 0(zero) 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 7.5 8 9 12 7.5 8 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 23 37 27 17 23 37 27 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 4/7 2/5 1/4 5/8 4/7 2/5 1/4 5/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP