Talati Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? પીળો નારંગી સફેદ કાળો પીળો નારંગી સફેદ કાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 “ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે. પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા દલપતરામ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે. ઉર્દુ હિન્દી સંસ્કૃત અરબી ઉર્દુ હિન્દી સંસ્કૃત અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ? અડાસ ધ્રાંગધ્રા ભૂચરમોરી હળવદ અડાસ ધ્રાંગધ્રા ભૂચરમોરી હળવદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 100 145 105 135 100 145 105 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP