કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બૌધિક સંપતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 સપ્ટેમ્બર 26 એપ્રિલ 26 મે 26 માર્ચ 26 સપ્ટેમ્બર 26 એપ્રિલ 26 મે 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૦ નો આદિત્ય બિરલા કલાશિખર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? પરેશ રાવલ આસિફ બસરા અનુપમ ખેર નાસીરુદ્દીન શાહ પરેશ રાવલ આસિફ બસરા અનુપમ ખેર નાસીરુદ્દીન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા નિર્મિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-452ને ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું ? તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. L & T તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ? કોઈ ફેરફાર કર્યો નથી 0.25 ટકાનો વધારો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી 0.25 ટકાનો વધારો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ? Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા બર્લિન વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP