Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો “ચંદ્ર”નો સમાનાર્થી નથી ? દિનકર હિમાંશુ સોમ સુધાકર દિનકર હિમાંશુ સોમ સુધાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 24, 36 અને 40 નો લ.સા.અ. શોધો ? 360 240 340 400 360 240 340 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે ? કૂવો નદી એકેય નહી વરસાદ કૂવો નદી એકેય નહી વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઘેટાંના સંકર-સવર્ધન કેન્દ્ર ક્યા આવેલું નથી ? મોરબી પાટણ વાંસદા નલિયા મોરબી પાટણ વાંસદા નલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત - અલંકાર ઓળખાવો. સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેકક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેકક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ? ઓચ્છવ – ઉત્સવ કને - પાસે વેણ – સમય ફોડ - સ્પષ્ટા ઓચ્છવ – ઉત્સવ કને - પાસે વેણ – સમય ફોડ - સ્પષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP