કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. પ્રબલ સાર્થક સક્ષમ કોન્ડોર્સ પ્રબલ સાર્થક સક્ષમ કોન્ડોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RBIની મોનેટરી પોલિસી એપ્રિલ, 2022 અનુસાર, 2022-23 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ અનુમાન કેટલું છે ? 7.2% 4.7% 8% 8.8% 7.2% 4.7% 8% 8.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર ગોવા મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન તુર્કમેનિસ્તાન પાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP