Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

સ્વભાવોક્તિ
વ્યતિરેક
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ?

ધ્રુવસેન ૧
ગૃહસેન – ૧
ધરસેન
ગૃહસેન -૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો ત્રણ વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો કેટલા વર્ષ થશે ?

53
54
69
47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

ધારવડ
પાલનપુર
પાટણ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP