Talati Practice MCQ Part - 5 વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે ? 45 180 90 360 45 180 90 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચે આપેલમાંથી કયો વિકલ્પ [-7/8] અને 4/21 બે અવયવ બને છે ? -1/6 12 -63/16 -16/147 -1/6 12 -63/16 -16/147 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ? મણિલાલ પટેલ જયંતીલાલ ગોહિલ જ્યોતિન્દ્ર દવે બક્ષીબાબુ મણિલાલ પટેલ જયંતીલાલ ગોહિલ જ્યોતિન્દ્ર દવે બક્ષીબાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ? 14 8 10 12 14 8 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ? બિસ્મિલ જયંતી દલાલ ચં. ચી. મહેતા ગાંધીજી બિસ્મિલ જયંતી દલાલ ચં. ચી. મહેતા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળયેલા છે ? ઉદ્યોગપતિ ચિત્રકલા પુરાતત્વ નાટ્યકલા ઉદ્યોગપતિ ચિત્રકલા પુરાતત્વ નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP