Talati Practice MCQ Part - 5 ગ્રીનપાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? પૂણે કટક કાનપુર નાગપુર પૂણે કટક કાનપુર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? કાકાસાહેબ કાલેલકર પ્રવિણ દરજી કનૈયાલાલ મુનશી કે.કા. શાસ્ત્રી કાકાસાહેબ કાલેલકર પ્રવિણ દરજી કનૈયાલાલ મુનશી કે.કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Change the voice :- Darjeeling grows tea. Tea is grown in Darjeeling Tea grows in Darjeeling Tea is being grown in Darjeeling Let the tea be grown in Darjeeling Tea is grown in Darjeeling Tea grows in Darjeeling Tea is being grown in Darjeeling Let the tea be grown in Darjeeling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી નર્મદ પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મૃદાવરણ એ પૃથ્વીની સપાટીના કેટલા ટકા ભાગ રોકે છે ? 71% 29% 33% 21% 71% 29% 33% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહીસાગરનું મુખ્ય મથક કયું છે ? બાલાસિનોર લુણાવાડા વીરપુર કડાણા બાલાસિનોર લુણાવાડા વીરપુર કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP