ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. સ્ફોટક મહાપ્રાણ પ્રકંપી અઘોષ સ્ફોટક મહાપ્રાણ પ્રકંપી અઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? દ્વિવચન એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન એકવચન બહુવચન એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? તોખાર - ગજ, હાથી ગરલ - વિષ, ઝેર હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ તોખાર - ગજ, હાથી ગરલ - વિષ, ઝેર હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP