કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? ADB AIIB IMF વર્લ્ડ બેંક ADB AIIB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યા સ્થળે SAREX22 અભ્યાસનું આયોજન કર્યું ? ચેન્નાઈ કોલકાતા જામનગર કોચીન ચેન્નાઈ કોલકાતા જામનગર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરોને UNESCO ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટિઝ (GNLC)માં સામેલ થયા ? નીલાંબુર વારંવલ આપેલ તમામ ત્રિશુર નીલાંબુર વારંવલ આપેલ તમામ ત્રિશુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ભરૂચ ખેડા વડોદરા અમદાવાદ ભરૂચ ખેડા વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'VentuRISE' ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લૉન્ચ કરી ? કર્ણાટક હરિયાણા તમિલનાડુ કેરળ કર્ણાટક હરિયાણા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP