ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? સરોજ પાઠક રમેશ પારેખ રાજીવ પટેલ ચિનુ મોદી સરોજ પાઠક રમેશ પારેખ રાજીવ પટેલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી આસિમ રાંદેરી વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મ્હોરા સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ મ્હોરા સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1965 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP