ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. ફતેહપુરા મહેતાપુરા મહાવીરનગર રાયગઢ ફતેહપુરા મહેતાપુરા મહાવીરનગર રાયગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP