ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ જયંતી દલાલ નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? ઉપરોક્ત બંને મોનાલિસા મજલિસ એક પણ નહીં ઉપરોક્ત બંને મોનાલિસા મજલિસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP