ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2005 2010 2000 2008 2005 2010 2000 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? હાસ્યમંદિર દીપનિર્વાણ રાઈનો પર્વત ભેરૂભદ્વ હાસ્યમંદિર દીપનિર્વાણ રાઈનો પર્વત ભેરૂભદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? હબા ડુંગર કાળા ડુંગર તારંગા ગોરખનાથ હબા ડુંગર કાળા ડુંગર તારંગા ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? દ્વાદશમાસ રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ રામરાજિયો શલોકા એકાદશસ્કંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? આદિલ બેફામ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી આદિલ બેફામ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP