કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 8 જૂન 3 જૂન 19 જૂન 11 જૂન 8 જૂન 3 જૂન 19 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 9મો 5મો 16મો 7મો 9મો 5મો 16મો 7મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? માનેસર (હરિયાણા) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) આબુ (રાજસ્થાન) માનેસર (હરિયાણા) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) આબુ (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત ક્યા દેશ સાથે ગરુડ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? નેપાળ ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. પોલીવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી મેટાવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી મેટાવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP