કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે શ્રી રાજા રામ મોહનરાયની કેટલામી જન્મજંયતિ પર તેમની યાદમાં ચાલનારા એક વર્ષીય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું ? 275મી 280મી 250મી 225મી 275મી 280મી 250મી 225મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે 'Mandate Document' લોન્ચ કર્યુ છે ? વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં સૌથી મોટો રોકાણકારક દેશ ક્યો હતો ? રશિયા અમેરિકા સિંગાપુર જાપાન રશિયા અમેરિકા સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ધ હંગર પ્રોજેક્ટ દ્વારા 'વિશ્વ ભૂખ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 મે 10 મે 19 મે 2 મે 28 મે 10 મે 19 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP