ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-92 કલમ-112 કલમ-72 કલમ-82 કલમ-92 કલમ-112 કલમ-72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ એકપણ નહીં આપેલ તમામ ઇશારા દ્વારા લેખિત આપેલ એકપણ નહીં આપેલ તમામ ઇશારા દ્વારા લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-113-A કલમ-113-B કલમ-92 કલમ-112 કલમ-113-A કલમ-113-B કલમ-92 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP