કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ?

IIT મદ્રાસ
IIT ગાંધીનગર
IIT દિલ્હી
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે જળ સંરક્ષણ માટે ‘સુજલ' નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ?

સ્વિત્ઝર્લેન્ડ
યુનાઈટેડ કિંગ્ડમ
ડેન્માર્ક
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP