કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ ઉન્મેષનું આયોજન ક્યા કરાઈ રહ્યું છે ? શ્રીનગર દેહરાદૂન પટણા શિમલા શ્રીનગર દેહરાદૂન પટણા શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આપેલ તમામ આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? માનેસર (હરિયાણા) જેસલમેર (રાજસ્થાન) આબુ (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) માનેસર (હરિયાણા) જેસલમેર (રાજસ્થાન) આબુ (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બાલિકા પંચાયત પહેલ ગુજરાતના ક્યા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ? કચ્છ રાજકોટ સુરત ડાંગ કચ્છ રાજકોટ સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 18 જૂન 2 જૂન 22 જૂન 11 જૂન 18 જૂન 2 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP