Talati Practice MCQ Part - 6 ‘હૃદયકમળ’ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. કારણવાચક દષ્ટાંતવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક કારણવાચક દષ્ટાંતવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ભોરંગ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ભંફોડી ભૌગળો રીંગણ નાગ ભંફોડી ભૌગળો રીંગણ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? સાવલી નિંગાળા મસ્તુપુરા અમદાવાદ સાવલી નિંગાળા મસ્તુપુરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતનું કયુ ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે ? રામપુર (બનાસકાંઠા) દુધાળા (અમરેલી) નારદીપુર (ગાંધીનગર) હડાળા (ગીર સોમનાથ) રામપુર (બનાસકાંઠા) દુધાળા (અમરેલી) નારદીપુર (ગાંધીનગર) હડાળા (ગીર સોમનાથ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP