Talati Practice MCQ Part - 6 અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? ભાર્ગવ મોરી સિદ્ધાર્થ દેસાઈ જયવીર પરમાર સુધીર પરબ ભાર્ગવ મોરી સિદ્ધાર્થ દેસાઈ જયવીર પરમાર સુધીર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચાઈના મેન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ? ટેનિસ વૉલીબોલ કબડ્ડી ક્રિક્રેટ ટેનિસ વૉલીબોલ કબડ્ડી ક્રિક્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તાલુકા ઉપપ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા ઉપપ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ? 36,000 45,000 48,000 23,000 36,000 45,000 48,000 23,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ? હરિગીત અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP