Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

10 મીટર/સેકન્ડ
5 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિશ્વના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો.

તિયાનહે
પરમ અનંત
ફુગાકુ
ફંટિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-253
અનુચ્છેદ-267
અનુચ્છેદ-114
અનુચ્છેદ-266

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP