Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ? મેથાણ સિક્કા હંસસ્થળી માધોપુર મેથાણ સિક્કા હંસસ્થળી માધોપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની ગણના પોષણ કડીના બીજા સોપાનમાં થાય છે ? ઘાસ વાઘ સાપ હરણ ઘાસ વાઘ સાપ હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? નારદ કપિલ ભૃગુ વશિષ્ઠ નારદ કપિલ ભૃગુ વશિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ? ડૉ. વર્ગીસ કુરિયન ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના વિક્રમ સારાભાઈ ડૉ. વર્ગીસ કુરિયન ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP