Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/4 1/2 0(zero) 1/5 1/4 1/2 0(zero) 1/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 11 જુલાઈ, 2003 11 ડિસેમ્બર, 1997 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 11 જુલાઈ, 2003 11 ડિસેમ્બર, 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષથી 'પ્રોજેક્ટ ટાઈગર' અમલમાં આવશે ? 1973 1982 1968 1965 1973 1982 1968 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Jack gave me the ___ light (Permission or approval) on the project. red none yellow green red none yellow green ANSWER DOWNLOAD GUJARATI MCQ APP