ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? સૌભાગ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું સૌભાગ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? શીલાર્થક કર્તુંવાચક અપત્યાર્થવાચક કરણવાચક શીલાર્થક કર્તુંવાચક અપત્યાર્થવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષશાનન ષષાનન ષષનાન ષડાનન ષશાનન ષષાનન ષષનાન ષડાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP