Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડાલ્ટને મેન્ડેલીફે ડોબરેનરે ન્યુલેન્ડ ડાલ્ટને મેન્ડેલીફે ડોબરેનરે ન્યુલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કાળી જમીન’ ભારતમાં કયા રાજ્યોમાં જોવા મળે છે ? મહારાષ્ટ્ર, મણિપુર, અસમ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ મહારાષ્ટ્ર, મણિપુર, અસમ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ? હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય શેરશાહ સૂરી પુલકેશી બીજો હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય શેરશાહ સૂરી પુલકેશી બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Turn this sentence into indirect speech: 'She said, "The sky is blue." She said that the sky is blue. She said that the sky were blue. She told that the sky is blue. She says that the sky is blue. She said that the sky is blue. She said that the sky were blue. She told that the sky is blue. She says that the sky is blue. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP