કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? બલ્ગેરિયા રશિયા યુક્રેન રોમનિયા બલ્ગેરિયા રશિયા યુક્રેન રોમનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 16 જૂન 22 જૂન 21 જૂન 19 જૂન 16 જૂન 22 જૂન 21 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ? ભોપાલ (મધ્ય પ્રદેશ) પંચકુલા (હરિયાણા) બેંગલુરુ (કર્ણાટક) અમૃતસર (પંજાબ) ભોપાલ (મધ્ય પ્રદેશ) પંચકુલા (હરિયાણા) બેંગલુરુ (કર્ણાટક) અમૃતસર (પંજાબ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? ચેન્નાઈ પુથુકુડ્ડી કોઇમ્બતુર મદુરાઈ ચેન્નાઈ પુથુકુડ્ડી કોઇમ્બતુર મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP