ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? વિનયવાચક કારણવાચક પ્રકીર્ણ ભારવાચક વિનયવાચક કારણવાચક પ્રકીર્ણ ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો. એ અંતે પાસ તો થયો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું એ અંતે પાસ તો થયો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો "વિશેષણ" શબ્દ શોધો. દરબાર ચમકદાર કાળા ઘોડા દરબાર ચમકદાર કાળા ઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. ઝાલેલુ પકડેલ પકવવું પકડવું ઝાલેલુ પકડેલ પકવવું પકડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP