ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ખૂબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો રાત્રિ ચંદ્ર જંગલ બગીચો રાત્રિ ચંદ્ર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક કેસુડો ગુલમહોર વડ કમળ કેસુડો ગુલમહોર વડ કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી ઉપર અટલ દરેક શ્રદ્ધા ઉપર અટલ દરેક શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP